પું○
અમુક રાજા કે બનાવથી શરૂ થયેલો સંવત્સર (અત્યારે ‘હિજરી’, ‘ખ્રિસ્તી’ એ બે ‘સન’ કહેવાય છે, વિક્રમ ‘સંવત’ કહેવાય છે, શાલિવાહન ‘શક’, ‘શાકે’ કહેવાય છે.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.