पुं.
[ સં. અંકુશ ( કોંતાર ) + દંત ( દાંત ) ]
એક દાંત સીધો અને બીજો નમેલો હોય તેવો એક જાતનો હાથી. આ હાથી બીજા સામાન્ય હાથી કરતાં વધારે બળવાન અને ક્રોધી હોય છે. તે ટોળામાં રહેતો નથી. એ ગુંડા પણ કહેવાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.