पुं.
[ સં. અકસ્માત્ ( ઓચિંતું ) + દંડ ( આત્માને દુઃખ ભોગવવું પડે તેવી પ્રવૃત્તિ ) ]
( જૈન ) એકને હણવા જતાં ઓચિંતું બીજું હણાઈ જાય તેને લીધે થતું પાપ; ચોથું ક્રિયાસ્થાન, એટલે કર્મબંધનનું કારણ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં