स्त्री.
છાતીની આગલી બાજુ પર ખભાને નીચો તેમજ આગળ લાવનારી મધ્યરેખાની દરેક બાજુએ રહેલી એક પાતળી અને ત્રિકોણાકાર પેશી; `સબક્લેવિયસ`. આ પેશી પહેલી પાંસળી અને પહેલી ઉપપર્શુકાના સાંધા પરથી શરૂ થઈ, ત્રાંસી ઊંચે અક્ષકાસ્થિને લાગેલ છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં