स्त्री.
[ સં. અક્ષક ( હાંસડી ) + અધઃ ( નીચેનું ) + વર્ત્તિની ( આવેલી ) + ધમની ( ધોરી નસ ) ]
અક્ષાધરા ધમની; જત્રુ ઊર્ધ્વ ધમની; મહાધમનીમાંથી નીકળતી ધોરી નસ; `સબક્લેવિઅન આર્ટરિ`. જુઓ અક્ષાધરા ધમની.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.