स्त्री.
[ સં. અક્ષક ( હાંસડીનું હાડકું ) + ઉત્તર ( ઉપરનું ) + આ ( નારીજાતિનો પ્રત્યય ) ]
ડોકના નાડીચક્રના ત્રીજા અને ચોથા જ્ઞાનતંતુથી બનેલ જ્ઞાનતંતુ; `સ્યૂપ્ર ક્લવિક્યુલર બ્રેન્ચિઝ`.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.