વિ○
વધુ, વધારે. (૨) ન○ સાધ્ય સિદ્ધ ન થઈ શકતું હોય છતાં બીજા હેતુ કે દૃષ્ટાંતોનો પ્રયોગ કરતું નિગ્રહસ્થાન. (તર્ક). (૩) પું○ એ નામનો વાણીનો એક અલંકાર. (કાવ્ય.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.