पुं.
[ સં. અનિલ ( વાયુ ) + અરિ ( દુશ્મન ) + રસ ( પારાવાળી દવા ) ]
( વૈદક ) વાતરોગમાં વપરાતું એ નામનું એક ઔષધ. તેને બનાવવા માટે પારો તોલો એક તથા ગંધક તોલા બેની કજ્જલી કરી, તેને એરંડાના મૂળ તથા નગોડના રસની એકેક ભાવના આપી, ત્રાંબાના સંપુટમાં મૂકી વાલુકાયંત્રમાં છાણાના દેવતાથી પકાવવી, ઠરવા દીધા પછી બહાર કાઢી લઈ નગોડ, એરંડાનું મૂળ તથા ચિત્રકના કવાથની એકેક ભાવના આપવી. આ રસની માત્રા ૧ થી ૨ રતિ છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.