વિ○
જે સ્વર અમુક રાગને જરૂરનો ન હોય અને એ ઉમેરવાથી રાગ અશુદ્ધ થઈ જાય એવો સ્વરભેદ. (સંગીત.) (૨) વાદી અને સંવાદી સ્વરમાં ભળી જતો વાદીથી ત્રીજો સ્વર, દરેક આરોહ અવરોહનો ત્રીજો ત્રીજો સ્વર. (સંગીત.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ