स्त्री.
[ સં. અન્વેષણ ( તપાસ ) + પદ્ધતિ ( રીત ) ]
( ન્યાય ) તપાસ કરવાની રીત. તે પાંચ પ્રકારની છેઃ (૧) અન્વયપદ્ધતિ, (૨) વ્ળક્તિરેકપદ્ધતિ, (૩) સહવિકારપદ્ધતિ, (૪) અન્વયત્ર્યતિરેકપદ્ધતિ અને (૫) શેષપદ્ધતિ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.