स्त्री.
[ સં. અમૃત + ગુટિકા ( ગોળી ) ]
( વૈદક ) અજીર્ણ ઉપર અપાતી દવાની ગોળી. શુદ્ધ ગંધક, પારો, વછનાગ, ત્રિકટુ અને ત્રિફળા એ બધાં સરખે ભાગે લઈ ભાંગરાના રસમાં તેની મગ જેવડી ગોળી બનાવવામાં આવે છે. તેની માત્રા ૧ થી ૨ ગોળી છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.