न.
( વૈદક ) ક્ષય માટે ઉપયોગી ઘી. જીવક, ઋષભક ( ગળો, વાંસકપૂર ), ગંગેટી, ડોડી, સૂંઠ, કચૂરો, સમેરવો, પાંદડી, જંગલી મગ, જંગલી અડદ, મેદા, મહામેદ ( ન મળે તો આરોધ, કપૂરીમધૂરી ) કાકોલી, ક્ષીરકાકોલી, ઊભી તથા બેઠી ભોંયરીંગણી, લાલ તથા સફેદ સાટોડી, જેઠીમધ, કૌચાં, શતાવરી, ઋદ્ધિ ( ન હોય તો બલદાણા ), ફાલસાં, ભારંગમૂળ, દ્રાક્ષ, શીંગોડાં, ભોંયઆંબલી, પીપર, બલા, બોર, અખોડ, બદામ, ખજૂર, પસ્તાં એ બધાં અક્કેક તોલો, આંબળાં, વિદારીકંદ, શેરડીનો રસ, બકરીનું દૂધ, અને ઘી દરેક ૬૪ તોલા લઈ ધીમે ધીમે પકાવવું. ઠંડું થયા પછી તેમાં મધ તોલા ૧૬, સાકર તોલા ૨૦૦ તથા મરી, તજ, એલચી, તમાલપત્ર અને નાગકેસર દરેક તોલા ૨ નાખી ચાટણ જેવું બનાવવું. તેની માત્રા તોલા ૧ થી ૨ છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.