स्त्री.
[ સં. અયથાર્થ ( ખોટું ) + આત્મન્ ( આત્મા ) + સ્મૃતિ ( સ્મરણ ) ]
( વેદાંત ) અહંકારથી માંડી સ્થૂલ દેહ સુધીના સર્વ પદાર્થ જે આત્મા નથી તેને આત્મા માનવરૂપ ભ્રમ ભરેલી બુદ્ધિ. આવી ખોટી બુદ્ધિ અયથાર્થ અનુભવના સંસ્કારથી ઉત્પન્ન થાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.