અયથાર્થાત્મસ્મૃતિ

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

[ સં. અયથાર્થ ( ખોટું ) + આત્મન્ ( આત્મા ) + સ્મૃતિ ( સ્મરણ ) ]

અર્થ :

( વેદાંત ) અહંકારથી માંડી સ્થૂલ દેહ સુધીના સર્વ પદાર્થ જે આત્મા નથી તેને આત્મા માનવારૂપ ભ્રમ કરેલી બુદ્ધિ. આવી ખોટી બુદ્ધિ અયથાર્થ અનુભવના સંસ્કારથી ઉત્પન્ન થાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects