स्त्री.
[ સં. અયથાર્થ ( અસત્ય ) + અનાત્મન્ ( આત્મા નહિ તે ) + સ્મૃતિ ( સ્મરણ ) ]
( વેદાંત ) માયા સત્ય છે એવી સમજણ. `આ સઘળો દ્વૈતરૂપ પ્રપંચ માયા માત્ર છે`, ઇત્યાદિક શ્રુતિઓ વડે, તથા વ્યાવહારિક માયા મિથ્યા છે, માટે છીપમાં દેખાતા રૂપાની પેઠે દેખાય છે વગેરે અનુમાનો વડે આ સંસાર મિથ્યા છે એમ સિદ્ધ થાય છે. છતાં એવા સંસારને સત્ય માનવો તે ભ્રમ છે. એવા ભ્રમરૂપ અયથાર્થ અનુભવના સંસ્કારથી ઊપજેલી માયાના સત્યપણાની સ્મૃતિ અયથાર્થાનાત્મસ્મૃતિ કહેવાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.