पुं.
[ સં. અયન ( વિષુવવૃત્તની દક્ષિણમાં અને ઉત્તરમાં દેખાતી સૂર્યની ગતિ ) + જ (ઉત્પન્ન થયેલું)
( જ્યોતિષ ) અયનાંશથી ઉત્પન્ન થયેલો મહિનો; જેમાં અયન બદલાય એટલે કે દક્ષિણાયનનું ઉત્તરાયણ થાય અને મકરસંક્રાંતિ બેસે અથવા ઉત્તરાયણનું દક્ષિણાયન થાય અને કર્કસંક્રાંતિ બેસે તે મહિનો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.