न.
[ સં. અયન ( ગતિ ) + વલન ( વળવાપણું ) + ક્ષેત્ર ( ઠેકાણું ) ]
( જ્યોતિષ ) આકાશી ગોલીય ત્રિકોણ કે જેને એક ખૂણે ઈષ્ટ આકાશી પદાર્થ હોય, અને તે પદાર્થમાંથી જનારી બે બાજુ અનુક્રમે ક્રાંતિવૃત્તને અને વિષુવવૃત્તને લંબરૂપ હોય અને તે પદાર્થ આગળ થતા ખૂણા સિવાયનો એક કાટખૂણો હોય.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.