ન○
આકાશમાં જે માર્ગે સૂર્ય ફરતો દેખાય છે તે ગોળ રેખા, ક્રાંતિવૃત્ત, સૂર્યનો માર્ગ બતાવનારી કલ્પિત લીટી, સૂર્યમાર્ગ. (ખ.) (૨) વિષુવવૃત્તને સમાંતર ઉત્તર દક્ષિણ બાજુ પર ર૩ ૧/ર અંશ છેટે આવેલું વર્તુળ, ક્રાંતિમંડળ, ક્રાંતિવલય. (ખ.) (૩) સૂર્યના વાર્ષિક માર્ગના બે વિભાગ દેખાડનારી રેખા. (ખ.)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.