અયનાંશભાગ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. અયન ( માર્ગ ) + અંશ ( આખા ગોળનો ૩૬૦મો ભાગ ) + ભાગ ]

અર્થ :

( જ્યોતિષ ) ક્રાંતિવૃત્ત એટલે સૂર્યમાર્ગ ઉપર પૂર્વથી પશ્ચિમ તરફ અયનબિંદુઓનું સરકવું તે; ચંદ્ર અને સૂર્યની ગતિનો ફેરફાર; `પ્રીસેશન ઑવ ધી ઈક્વિનૉક્સીઝ`. જુઓ અયનચલન.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects