स्त्री.
[ સં. અર્ણવ ( સમુદ્ર ) + ઉદ્ભવ ( પેદા થયેલ ) + આ ( નારીજાતિનો પ્રત્યય ) ]
લક્ષ્મી, કારણ કે સમુદ્રમંથન વખતે તે દરિયામાંથી નીકળ્યાં હોવાની માન્યતા છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.