न.
[ સં. અલીક ( ખોટું ) + દર્શક ( બતાવનાર ) ]
સ્ટીરીઓસ્કોપના જેવું ચિત્રને બદલે મૂળ વસ્તુ જોવાનું એક પ્રકારનું યંત્ર, જેમાંથી જોતાં વસ્તુનો ઉપસેલો ભાગ બેઠેલો અને બેઠેલો ભાગ ઉપસેલો લાગે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.