पुं.
[ સં. અલીક ( જૂઠું ) + મૂત્રપિંડ ( ગુર્દા ) ]
કરોડવાળાં ઊંચી કોટિનાં પ્રાણી જ્યારે ગર્ભમાં હોય ત્યારે આવેલા શરૂઆતના મૂત્રપિંડના અવયવ. તે ગુર્દાના ધર્મ બજાવે છે અને ખરી ગુર્દા આવતાં એ કામ બજાવતા બંધ પડે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.