पुं.
[ સં. અવધારણ ( નિશ્ચય ) + પૂર્વપદ ( આગલું પદ ) + કર્મધારય ( એ નામનો સમાસ ) ]
( વ્યાકરણ ) આગલું પદ અવધારણ એટલે નિશ્ચય બતાવનાર હોય તેવો કર્મધારય એટલે ક્રિયાની સાથે સરખો સંબંધ રાખનાર પદોનો સમાસ. જેમકે, વદનકમળ એટલે વદન એ જ કમળ; દુ:ખાબ્ધિ એટલે દુ:ખ એ જ અબ્ધિ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં