पुं.
( પિંગળ ) પહેલા તથા ત્રીજા ચરણમાં નગણ, ભગણ, ભગણ, રગણ, લઘુ અને ગુરુ મળી ૧૪ અક્ષર, અને બીજા તથા ચોથા ચરણમાં સગણ, સગણ, જગણ, ભગણ અને યગણ મળી ૧૫ અક્ષરનો એક અર્દ્ધસમવૃત્ત અક્ષરમેળ છંદ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.