પું○
શોકનો અભાવ, હર્ષ, આનંદ. (૨) ન○ જેનાં પાંદડાં જેવાં પાંદડાં હોઈ ‘આસોપાલવ’ કહેવાય છે તે અસલ વૃક્ષ. (૩) પું○ મૌર્ય વંશનો પ્રાચીન પ્રસિદ્ધ રાજા. (સંજ્ઞા.) (૪) વિ○ શોકરહિત
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.