પું○
રાવણને ત્યાં ઘણી વાડીઓ હતી છતાં કોઈ કારણ વિના સીતાને અશોકવાટિકામાં રાખ્યાં, એ પ્રમાણે અનેક માર્ગો હોય છતાં કોઈ પણ કારણ વિના એક માર્ગનો સ્વીકાર કરવામાં આવે ત્યારે આ ન્યાય પ્રયોજાય છે
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં