સ્ત્રી○
એક કે બેઉ છેડે વાળેલો નાનો પાતળો સળિયો (બારી બારણામાં વપરાય છે તે). (૨) માછલાં પકડવાની ગલ. (૩) ઝાડની ડાળીઓ અને ફળ પાડવા માટેનું છેડે વળેલા પાતળા સળિયાવાળું ઓજાર. (૪) સ્ત્રીની યોનિમાં ગર્ભનિરોધ માટે મૂકવામાં આવતું સાધન, ‘લૂપ’, ‘ઇન્ટ્રાથુટેટિન કૉન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ’ (કુ○નિ○). (૫) આંતરડાંમાં વાયુને લીધે થતી ચૂંક, વીંટ, આમળો. (૬) મરતી વખતનાં ડચકાં. (૭) (લા.) અણગમો, અરુચિ. (૮) અદેખાઈ, ઈર્ષ્યા. ૯) વેર. (૧૦) ખળભળાટ. (૧૧) વિરોધ, સખત વાંધો
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.