પું○
છેડેથી વળેલો સળિયો. (૨) માછલાં પકડવાનો ગલ. (૩) વીંછીની પૂંછડી કે જેનાથી એ ડંખ દે છે. (૪) મૂછનો વળ. (૫) (લા.) ક્રોધ, ચીસ, ગુસ્સો. (૬) ગર્વ, અહંકાર, અભિમાન, મગરૂરી
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.