સ્ત્રીo
ચક્ષુ; નેત્ર (2) જોવાની શક્તિ; નજર (લા.) (3) નિઘા; ધ્યાન; દેખરેખ (4) (કોઈ ચીજનું, આંખ જેવું) નાનું કાણું; છિદ્ર (5) બીજની ગાંઠ (જેમ કે, શેરડીની)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.