પું○
ખમચાવું એ. (૨) સંકોચ, આનાકાની. (૩) આઘાત (માનસિક તેમજ શારીરિક.) (૪) કોસ ભરવા માટે વરત દબાવવી એ. (૫) કોસ ખેંચતા બળદને અટકવાની જગ્યા. (૬) ગાડીની પાછળ નાખવામાં આવતું ગાડીને પકડી રાખવાનું સાધન. (૭) ઘોડાગાડીના પુલની અંદરની બંને બાજુએ રહેતો ચામડાનો તે તે પટ્ટો. (૮) છાસ વલોવવા માટે રવાઈને પકડમાં રાખવાનું દોરડું. (૯) બારણું અથવા ઢાંકણું બહુ ઊઘડે નહિ એ માટે રાખવામાં આવતો ચામડાનો પટ્ટો
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં