વિ○
આંખે જોઈ શકે નહિ તેવું, આંખ વિનાનું, ફૂટેલી આંખોવાળું, અંધ. (૨) જેમાંથી સોંસરવું દેખાય નહિ તેવું, અપારદર્શક. (૩) (લા.) હૈયાફૂટું, વિચાર વિનાનું, અજ્ઞાન (૪) કાળજી વગરનું બેદરકાર. (૫) ન○ કાણું,છિદ્ર, તીનું
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.