પ્રત્યય
વિ○ ઉપરથી (સ્ત્રી○) ભાવવાચક નામ બનાવે છે. ઉદા○ મોટાઈ; ગરીબાઈ; લંબાઈ (૨) ક્રિ○ પરથી પણ બનાવે છે. ઉદા○ લડવું -લડાઈ; છાપવું-છપાઈ વગેરે
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં