સ્ત્રી○
માણેકઠારી પૂનમથી દેવદિવાળી સુધી ઝાડ અથવા શિખર ઉપર યા અગાસીમાં કોઈ ઊંચે ઠેકાણે લટકાવાતો દીવો, સૂર્ય તુલા નામની સાતમી રાશિમાં આવે ત્યારે રાતે ઊંચે ઠેકાણે લટકાવાતો દીવો
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.