पुं.
[ સં. આચાર ( સદાચાર ) + ગોચર ( ગાય જેવી લાગણીથી ભિક્ષા લેવાપણું ) ]
( બૌદ્ધ ) વડીલ સાથે સભ્યતાથી વર્તવું તે આચાર, અને વેશ્યા, દારૂની દુકાન અને ગાળો ભાંડનાર લોકો ન હોય એવી જગ્યાએ ભિક્ષા માટે જવું તે ગોચર.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.