न.
[ સં. અષ્ટન ( આઠ ) + વસ્ત્ર ( કપડું ) ]
ઉમામહેશ્વરરૂપ સ્ત્રીપુરુષની જોડ. સ્ત્રીપુરુષ માટેના પૂરાં લૂગડાં આઠ હોય છે. પુરુષનાં પાંચ; ધોતિયું, બંડી, અંગરખું, પાઘડી ને ખેસ. સ્ત્રીનાં ત્રણ: સાડી, ઘાઘરો ને કમખો.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.