पुं.
[ સં. અષ્ટન્ ( આઠ ) + વ્યક્તિ ( માણસ ) ]
( બૌદ્ધ ) સ્ત્રોત-આપત્તિ માર્ગસ્થ, સ્ત્રોત-આપત્તિ ફલસ્થ, સકૃદાગામિ માર્ગસ્થ, સકૃદાગામિ ફલસ્થ, અનાગામિ માર્ગસ્થ, અનાગામિ ફલસ્થ, અર્હન્ માર્ગસ્થ, અર્હન્ ફલસ્થ એમ આઠ જાતનાં માણસ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.