पुं.
[ સં. આદર્શરૂપ ( નમૂનેદાર ) + ઉપયુક્ત ( ઉપયોગી ) + તા ( પણું ) + વાદ ( મત ) ]
સમાજમાં ઘણાંઓને સૌથી વધારે સુખ મળે એવી રીતે દુનિયાનો બધો વ્યવહાર આદર્શ રીતે ચાલે તો સારૂં એવો મત; આદર્શરૂપ જનસુખવાદ; આદર્શરૂપ પરહિતવાદ; `આઇડીઅલ યુટિલિટેરિયનિઝમ`.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.