पुं.
[ સં. આનંદ ( સુખ ) + ત્રય ( ત્રણ ) ]
( વેંદાત ) ત્રણ જાતનો હર્ષ. (૧) બ્રહ્માનંદ એટલે બ્રહ્મ સાથે અભેદનું સુખ. બ્રહ્માનંદને નિજાનંદ, યોગાનંદ, મુખ્યાનંદ, અદ્વૈતાનંદ, આત્માનંદ પણ કહે છે. (૨) વિષયાનંદ એટલે સંસાર વિષયોમાં રસ. (૩) વાસનાનંદ એટલે સંસારની તૃષ્ણા સંતોષાવાથી મળતું સુખ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.