पुं.
[ સં. આપતન ( કિરણ પડવાની દિશા ) + કોણ ( ખૂણો ) ]
કોઈ સપાટી ઉપર પડતું પ્રકાશનું કિરણ તે સપાટીના લંબ સાથે બનાવે તે ખૂણો; `ઍગલ ઑવ ઇન્સિડન્સ`
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં