पुं.
( પિંગળ ) પહેલા અને ત્રીજા ચરણમાં ૬ માત્રા ઉપરાંત ભગણ અને બે ગુરુ મળી ૧૪ માત્રા તથા બીજા અને ચોથા ચરણમાં ૮ માત્રા ઉપરાંત ભગણ અને બે ગુરુ મળી ૧૬ માત્રાવાળો વૈતાલીયની જાતનો એક વિષમવૃત્ત છંદ. તેમાં ૧, ૫, ૯ અને ૧૩ માત્રાએ તાલ આવે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.