નo
પોતાપણું; અહંતા (2) પોતાનું શરીર (3) સo તમે; જાતે [માનાર્થે] (4) પોતે; ખુદ (સમાસમાં પૂર્વપદ તરીકે) જાતનું, પોતાનું એ અર્થમાં; ઉદાo આપમહેનત, આપખુશી ઇo
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.