अ.
દંડની કવાયતમાં દંડ ઉપર માથું રાખી આરામ લેવાનો હુકમ. હુકમ થતાં બે પગ પહોળા રાખી દંડને એક ફૂટ આગળ મૂકી ત્રિપગી જેવું બનાવી દંડની ટોચ ઉપર માથું ટેકવી આરામ લેવામાં આવે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.