पुं.
[ આશાવરી ( એક રાગ ) + જોગીઆ ( એક રાગ ) ]
( સંગીત ) સવારે ગાવાનો બત્રીશ થાટ માંહેનો એ નામનો ચૌદમો. તેમાં રિ, ધ અને નિ એ સ્વર કોમળ, બાકીના ચાર સ્વર શુદ્ધ, આરોહે ગાંધાર અને વિષાદનો લોપ, વાદી સ્વર ષડજ અને સંવાદી સ્વર પંચમ અને આશાવરી અને જોગીઆ રાગનું મિશ્રણ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.