સ્ત્રી○
કચ્છમાં લખપત તાલુકામાં ‘માતાના’ મઢ નામક સ્થાનના માતાના મંદિરની અધિષ્ઠાત્રી દુર્ગાદેવી (જાડેજા રાજપૂતોની કુળદેવી). (સંજ્ઞા.). (૨) ઘૂમલી પાસે બરડા ડુંગર ઉપરના દેવીસ્થાનની અધિષ્ઠાત્રી દેવી. (સંજ્ઞા.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.