પું○
વિસામો લેવાની જગ્યા. (૨) ઋષિમુનિઓનું વનમાંનું નિવાસસ્થાન પર્ણકુટીઓનો સમૂહ. (૩) ધાર્મિક પરિપાટીના શિક્ષણની વ્યવસ્થાનું સ્થાન. (૪) નિરાધારોને અથવા પછાત વર્ગના બાળકોને પાલન અને શિક્ષણની વ્યવસ્થાનું સ્થાન. (૫) વૈદિક પરિપાટીના ધર્મ પ્રમાણે જીવનના બ્રહ્મચારી ગૃહસ્થ, વાનપ્રસ્થ, અને સંન્યાસી એવા ચાર તબક્કાઓનો પ્રત્યેક (જેવા કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ