પરપ્રત્યય. વિo પરથી સ્ત્રીo નામ બનાવે છે; ઉદાo કડવાશ; પીળાશ (તે વિoના આછાપણાનો કે થોડી છટાનો ભાવ બતાવે છે.) (2) ક્રિયાપદ પરથી નામ બનાવે છે; ઉદાo બોલાશ; વપરાશ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ