पुं.
[ સં. ઇચ્છા ( મરજી ) + ગુણ ( સ્વભાવ ) ]
( વેદાંત ) ઇચ્છારૂપ સ્વભાવ. નિત્ય ઇચ્છા અને અનિત્ય ઇચ્છા એવા બે જાતના ઇચ્છાગુણ છે. ઇચ્છા આત્મામાં જ રહે છે. ઈશ્વરમાં ઇચ્છા નિત્ય અને એક હોય. જીવાત્મામાં ઇચ્છા અનિત્ય હોય અને તે ફલેચ્છા અને ઉપાયેચ્છા એવા બે પ્રકારની હોય.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.