पुं.
[ સં. ઇચ્છા ( મરજી ) + ભેદિન્ ( રેચક ) + રસ ( પારો ) ]
( વૈદ્યક ) એ નામની એક રેચક દવા. શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, ટંકણ અને મહી દરેક અકેક ભાગ, સૂંઠ ત્રણ ભાગ અને નેપાળનાં બી નવ ભાગ લઈ પાણીમાં મેળવી એકેક રતીની ગોળી કરવી. તેની માત્રા એક રતીની છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં