स्त्री.
એ નામની એક રમત. તેમાં એક રમનાર બીજા રમનારા તરફ નાનો પથ્થર ફેંકે. રમનારામાંથી કોઈ એક તે કાંકરો લઈ પહેલા રમનાર તરફ ફેંકે અને પથરો ફેંકનાર છોકરાના વાંસા ઉપર કાંકરો પડે ત્યાં સુધી સવારી કરે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.