स्त्री.
ઈ અને અનુસ્વાર મળીને બનેલો અક્ષર. લખાણમાં તે મૂળ અક્ષર પછી આવે ત્યારે `ી` આવા ચિહ્નથી બતાવાય છે. આ અક્ષરનો ઉચ્ચાર કરતી વખતે હ્સ્વ `ઇં` ના કરતાં શ્વાસ વધારે લંબાવાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.